સાંજે 7 વાગ્યા પછીની આ બેડ હેબિટ વધારી શકે છે હાર્ટ એટેકનું જોખમ!
જો તમે આખા દિવસ પછી રાત્રે સૌથી ભારે ભોજન લેતા હોય તો આ આદત તમારા હૃદય અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.
રાત્રિભોજન પછી મોડી રાત્રે નાસ્તામાં ચિપ્સ, મીઠાઈઓ અને પ્રોસેસ્ડ ખોરાક જેવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવી નહીં. આ શરીરમાં શુગરના સ્તરને વધારી શકે છે તેનાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધે છે.
કામ કર્યા પછી કામનો સ્ટ્રેસ રાખવો નહીં. સ્ટ્રેસ અને કામના અસંખ્ય કૉલ્સ લોકોના રોજિંદા દિનચર્યાનો ભાગ બની ગયો છે. સતત કામના કૉલ્સ અને કામનો સ્ટ્રેસ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.
Live