તમને આ ખબર છે? આઇફોન ચોરી પછી UPI ફ્રોડ, પાસકોડ વિના પણ નાણાંની ચોરી કેવી રીતે થાય છે?
સાયબર ક્રાઇમમાં એક નવી અને અત્યંત ચિંતાજનક મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જ્યાં સ્માર્ટફોન, ખાસ કરીને આઇફોન ચોરાયા પછી તેના પાસકોડને ક્રેક કર્યા વિના જ યુઝર્સના UPI એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે.
આ ઘટનાઓએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, ખાસ કરીને એવા સમયે જ્યારે UPI ભારતમાં સૌથી લોકપ્રિય અને વ્યાપક ચુકવણી પદ્ધતિ બની ગયું છે.
Live