Loading...

ગ્લેમર ક્વીન મુનમુન દત્તાનો બ્લેક આઉટફિટ અને લેપર્ડ પ્રિન્ટ સ્કાફમાં જોવા મળ્યો ગ્લેમરસ લુક

મુનમુન દત્તા ભારતીય ટેલિવિઝનનો એક એવો ચહેરો છે જે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'બબીતાજી'ના પાત્ર દ્વારા ઘરે-ઘરે જાણીતી બની છે.

 

મુનમુન દત્તા તેની એક્ટિંગની સાથે સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલ અને સુંદરતા માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે, તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.