Loading...

Vastu Tips: ઘરમાં સુખ-શાંતિ અને પ્રગતિ લાવશે આ 7 છોડ, વાસ્તુ મુજબ રાખશો તો બીમારીઓ અને તણાવથી હંમેશા દૂર રહેશો!

ઘર માત્ર દીવાલો અને ફર્નિચરથી નથી બનતું, તેમાં રહેલી હવા, વાતાવરણ અને અનુભવાતી શાંતિ પણ ઘણું મહત્વ ધરાવે છે. ક્યારેક તમે નોંધ્યું હશે કે, કેટલીક જગ્યાએ જતાં જ મન હળવું થવા લાગે છે, જ્યારે કેટલીક જગ્યાએ બેચેની અનુભવાય છે. જૂના ઘરોમાં આંગણું, તડકો અને છોડનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું, કારણ કે એવું માનવામાં આવતું હતું કે, હરિયાળી ઘરની ઉર્જા બદલી નાખે છે.