Hydrate and Nourish : શિયાળામાં ડિહાઇડ્રેશન ટાળો, જાણો 5 હેલ્ધી ગરમ ડ્રિંક્સ
શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકોને તરસ ઓછી લાગે છે. આવી સ્થિતિમાં શરીરમાં પાણીની કમી થવાની શક્યતા વધી જાય છે, જેને આપણે 'ડિહાઇડ્રેશન' તરીકે ઓળખીએ છીએ. ડિહાઇડ્રેશનથી થાક, માથાનો દુખાવો, સુકી ત્વચા અને પાચન સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં હેલ્ધી વિકલ્પ પસંદ કરવો સૌથી યોગ્ય રહે છે. તેથી અહીં આપણે એવી 5 ડ્રિંક્સ વિશે જાણીએ, જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે અને શિયાળામાં શરીરને પોષણ પણ આપે છે.
શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકોને તરસ ઓછી લાગે છે. આવી સ્થિતિમાં શરીરમાં પાણીની કમી થવાની શક્યતા વધી જાય છે, જેને આપણે 'ડિહાઇડ્રેશન' તરીકે ઓળખીએ છીએ. ડિહાઇડ્રેશનથી થાક, માથાનો દુખાવો, ત્વચાની સુકાશ અને પાચન સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં ગરમ અને હેલ્ધી વિકલ્પ પસંદ કરવો સૌથી યોગ્ય રહે છે. તેથી અહીં આપણે એવી 5 ડ્રિંક્સ વિશે જાણીએ, જે માત્ર સ્વાસ્થ્ય માટે લાભદાયક છે અને શિયાળામાં શરીરને પોષણ પણ આપે છે.